કાળજા કેરો કટકો – વિદાય ગીત
કાળજા કેરો કટકો – કવિ દાદનું દિકરી વિદાય ગીત KALAJA KERO KATAKO MARO – VIDAY SONG LYRICS રચનાઃ કવિ દાદબાપુ CLICK TO DOWNLOAD MP3 કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો, મમતા રૂવે જેમ વેરડુમાં, વીરડો ફૂટી ગ્યો....ટેક. છબતો નહીં જેનો પગ ઉપર, પગ આજ થીજી ગ્યો, ડુંગર જેવો ઉંબરો લાગ્યો , માંડ રે ઓળંગ્યો….કાળજા…