ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા – માતાજીનું ભજન
ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા – માતાજીની ચરજ UNCHE RE DUNGAR AYI TARA ORADA – KHODIYAR MA NU BHAJAN રચનાઃ નંગા ચારણ CLICK TO DOWNLOAD MP3 ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા, નેજાળી નીચે રે નદીયુ રે કેરાને નીર, વરદાયિની હો માં છો દયાળી રે હો , ખોડલ માડી વેલેરી કરજો અમારી વાર…. નવઘણ…