GUJARATI BHAJAN-CHARAJ-RAVRAY MA NO CHHAND….
GUJARATI BHAJAN LYRICS CHARAJ BHAJAN-132 RAVRAY MA NO CHHAND ભજન-ચરજ રવરાય મા નો છંદ…. તું હાલ્યને ઝટ હોય ત્યાંથી,કહું છું ઉગતા દને, વાટું નિહાળે વાવડે મા, તલખતાં છોરું તને, ઊભી ન રહેજે એક ઘડીયે,ધાબળી લઇ ધોડજે, રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે….(1) ભુલાં પડ્યાં ભવસાગરે મા, ગળા લગ ડૂબી ગયાં, છેટાં પડ્યાં તું થી…