કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI
કાનુડો શું જાણે મારી પ્રીત – મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે બાળકુંવારા રે… ટેક. જળ રે જમાના ના અમે, ભરવાને ગ્યાંતાં કાના, કાનુડે ઉડાડયાં આછાં નીર,કૈ ઉડયાં સરરરર… રે…..કાનુડો શું જાણે… જમુનાને તીરે કાનો વાંસળી વગાડે… ઓધા. વાંસળી વગાડીને ભાગ્યાં ઢોર,કે ભાગ્યા ભરરરર… રે…..કાનુડો શું જાણે… વનરા તે વનમાં કાનો, રસ…
Read More “કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI” »