કાનજી તારી મા કહેશે – દેશી ભજન
કાનજી તારી મા કહેશે – સંતવાણી ભજનનાં સંગે KANJI TARI MA KAHESHE PAN – JUNA BHAJANO રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 કાનજી તારી મા કહેશે, પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહીં માને, તો ગોકુળ મેલી દેશું રે, માખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું એઠું રે, ગોપીઓએ તારું ઘર ઘેરાણું, જઇ…