JAGO NE JASHODA NA JAYA – PRABHATIYU
JAGO NE JASHODA NA JAYA – BHAJAN PRABHATIYU જાગોને જશોદાના જાયા – પ્રભાતિયું ભજન રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 જાગોને જશોદાના જાયા, વાણલા રે વાયા, તમારે ઓશીકે મારાં ચીર તો દબાયા…..ટેક પાસુ રે મરડો તો વાલા, ચીર લઉં હું તાણી રે, સરખી રે સૈયરુ સાથે જાવું છે પાણી રે,…. જાગો ને જશોદાના જાયા……