સાચો રે ધણી પીર રામદે – રામાપીરનું ભજન
સાચો રે ધણી પીર રામદે – ગુજરાતી ભજન સંતવાણી SACHO RE DHANI PIR RAMADE – BEST GUJARATI BHAJAN રચનાઃ ભાટી હરજી CLICK TO DOWNLOAD MP3 એવા માતા રે મીનળદેના જાયા પીર રામદે, પીર મારા નોંધારાના આધાર રે બાવા, સાચો રે ધણી પીર રામદે…. ટેક કાંધે રે કામળને હાથમાં ગેડીયો, પીર મારા ગાયો ના બન્યા રે…