ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ
ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ – ભજન સંતવાણી GURU VANDANA GUJARATI SAKHI LYRICS CLICK TO DOWNLOAD MP3 FILE પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળિયું દેહ-અભિમાન.. અહો.. અહો.. શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો…. અહો… ઉપકાર.. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો,…