ગુજરાતી સાખીઓ – કબીરની સાખીઓ
ગુજરાતી સાખીઓ – સંતવાણી ભજનની સાખીઓ BEST GUJARATI SHAKI – SAKHI LYRICS IN GUJARATI રચનાઃ સંતો ભક્તો CLICK TO DOWNLOAD MP3 કબીર ગર્વ ન કિજિયે, રંક ન હસીને કોય, અજી હું નાવ સાગર પડી, ના જાનુ ક્યાં હોય… જબ તપ તીરથ કરે, ઘડી ના છોડે ધ્યાન, કહત કબીર ભક્તિ બિના, કભુ ન હોય કલ્યાણ…. જાત…