SAKHI LYRICS IN GUJARATI (સંતવાણીની સાખીઓ)
SANTVANI SAKHI SAKHI – 27 SAKHI LYRICS સાખીઓ ભજનોની સાખીઓ સત્સંગની સાખીઓ (1) કંઇક લાખો ચાલ્યા ગયાં,નજર પણ પડતી નથી, કંઇક લાખો ચાલ્યા ગયાં,નજર પણ પડતી નથી, તારા ઐશ્વર્યનું અભિમાન,ન કર ઓ માનવ, અંહિં તો સિકંદર શાહ જેવાની,કબર પણ જડતી નથી. (2) કહાં યુધિષ્ઠિર નરપતિ,કહાં વિક્રમ ભુપાલ, કીર્તિ જગમેં રહ ગઇ,…