એવી અગમ પર ઓળખાણું રે – ભજન લિરીક્સ
એવી અગમ પર ઓળખાણું રે – ગુજરાતી ભજન સંતવાણી EVI AGAM PAR OLAKHANU RE – BHAJAN LYRICS GUJARATI રચનાઃ દાસ લાભુ CLICK TO DOWNLOAD MP3 એવી અગમ પર ઓળખાણૂ રે, આપી ગુરુએ પ્રેમ કરી, ત્યારે સત અસત પરખાણું રે, મન મેવાસી બેઠું કરી…. ટેક તમો ગુણ દેખી જેહી સત્વગુણ આણે, ઘરે નહીં મન ક્રોધ, જ્ઞાન…