એક તમારે આશરે આયલ રહીએ – માતાજીની ચરજ
એક તમારે આશરે આયલ રહીએ – માતાજીનું ભજન EK TAMARE ASHARE AYAL RAHIYE – MATAJI NU BHAJAN રચનાઃ કવિ આલ એક તમારે આશરે આયલ રહીએ દિ ને રાત, સંભાળ લેવા તું આવ ને સોનલ મઢવાળી માત…. ટેક મોણીયા વાળી માત તું નાગલ દેવી દિન દયાળ, નેણ ખોલી તોળી વાટ નિહાળે બાઈ તમારા બાળ…. એક તમારે…