અજ્ઞાની જીવો પર આપ હરી – ગુજરાતી ભજન
અજ્ઞાની જીવો પર આપ હરી – સુપર સંતવાણી ભજન AGYANI JVO PAR AAP HARI – HIT GUJARATI BHAJAN LYRICS રચનાઃ થાર્યો ભગત CLICK TO DOWNLOAD MP3 અજ્ઞાની જીવો પર આપ હરી, જરા દયા દિલમે ધારો રે…. ટેક પુરવ પૂણ્ય કશું ના કિના, જિસ સે ભયા મતિ કા હીના, ભૂલા ભટકત હૈ અતિ દિના, બીતે કલ્પ…