આઇયુંની એંધાણી – માતાજીની ચરજ – સંતવાણી
આઇયુંની એંધાણી – માતાજીની ચરજ – સંતવાણી ભજન AAIYU NI ENDHANI – MATAJI NI CHARAJ રચનાઃ કવિ કલ્યાણ કારી CLICK TO DOWNLOAD MP3 આઈયુની એંધાણી જુગ જુગ ની કહાણી, આવી મારી આઈયુની એંધાણી…. ટેક રવિનું રથ રોકી ઘોડલાની લગામ જાલી, ભેળીયો ભારી ભાણ ઉભો અણ આવળે તાણી…. આવી મારી આઈયુની એંધાણી સાત સમંદર સોસી જુલમથી…