આશાપુરા આશ પુરી કર – સંતવાણી ભજન
આશાપુરા આશ પુરી કર – ગુજરાતી ભજન ગીત aashapura asha puri kar – santvani song રચનાઃ ચંદુભા ગઢવી CLICK TO DOWNLOAD MP3 આશાપુરા આશ પૂરી કર, કર કચ્છ જો બેડો પાર, માડી નેક નજર સે ન્યાર…. ટેક મેકણ જેડા મહાત્મા, જત જગડુશા દાતાર, સિંઘાસન વા સાવજ જા, ઉત સટુ કરીતા શિયાળ….. આશાપુરા આશ… સંત છીપી…