ગોરી તારે ત્રાજવડે રે – ભજન સંતવાણી
ગોરી તારે ત્રાજવડે રે મોહ્યા મુનિવર – સંતવાણી ગીત GORI TARE TRAJVADE RE – SANTVANI SONG GUJARATI રચનાઃનરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 ગોરી તારે ત્રાજવડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે, રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,કોઇ દીસે છે ઇશ્વરી માયા રે …..ટેક રૂમઝૂમ રૂમઝૂમ નેપુર બાજે,ગોફણે ઘુઘરી ઘમકે રે, શીશ દામણી એણી પેર સોહે,જેમ…