વીસ રે ભુજાળી તું ને વિનવું – માતાજીની ચરજ
વીસ રે ભુજાળી તું ને વિનવું- માતાજીની આરાધના VIS RE BHUJALI TU NE VINAVU – MATAJI NI CHARAJ રચનાઃ કવિ શ્રી આલ CLICK TO DOWNLOAD MP3 વિશ રે ભુજાળી આઇ તું ને વિનવું, માડી કરજે તારા છોરૂ ઉપર મેર રે, મહામાયા મોમાઈ, મીઠી રે નજરું આઇ તમે રાખજો…… આઈ તારા મેરુને હિમાલય મોટા ઓરડા,…