તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા
તારા રે ઘટમાં પિયુ બિરાજે – સંતવાણી ભજનોનાં સથવારે TARA RE GHAT MA PIYU BIRAJE – SANTVANI LYRICS રચનાઃ દાસ સત્તાર શા CLICK TO DOWNLOAD MP3 તારા રે ઘટમાં પિયુ બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી…..ટેક સંત સમાગમ નિશદિન કરીએ, સાંભળીને શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રેમની પ્રગટે હોળી……. હૃદયમાં વસ્તુ છે…