LAGYA BHAGYA NI BHE – SANTVANI BHAJAN
LAGYA BHAGYA NI BHE – SANTVANI SONG IN GUJARATI લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગુજરાતી ભજન રચનાઃ ગંગાસંતી CLICK TO DOWNLOAD MP3 લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નહીં થાય, શરીર પડે વાંકો ધડ લડે પાનબાઈ, સોઈ મરજીવા કહેવાય….ટેક પોતાનું શરીર માને નહીં મનમાં, શરીરના ઘણી જોને મટી જાય, સદગુરુ ચરણમાં શીશ…