HO VIRPUR VALA BAVAJI – BHAJAN SONG
HO VIRPUR VALA BAVAJI – GUJARATI BHAJAN SONG હો વીરપુર વાળા બાવાજી – સંતવાણી ભજન રચનાઃ કવિ અનંત CLICK TO DOWNLOAD MP3 હું વીરપુર વાળા એ બાવાજી, તારી સેવા નું કાંઈ પાર નથી. મારા અંતરના અજવાળા રે …તારી સેવાનો…. ટેક વીરપુરમાં જન્મ લીધો, દીધું તે અમર બનાવી, તારા હૈયે હેતની ધાર રે …. તારી સેવાનો…