SAN MA EK SAMAN GURUJI – BHAJAN
SAN MA EK SAMAN GURUJI – GUJARATI BHAJAN LYRICS સાનમાં એક સમાન ગુરુજીની કહું પાનબાઈ રચના – ગંગાસતી CLICK TO DOWNLOAD MP3 સાનમાં એક સમાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે અતિ આનંદ, સિદ્ધ અનુભવ જેને ઉરમાં પ્રગટે, તેને મટી જાય માયા કેરો ફંદ….. ટેક…. ચૌદ લોકથી વચન છે ન્યારું, તમે તેની કરી લો ઓળખાણ, યથાર્થ…