JUNA DHARAM LYO JANI – GUJARATI BHAJAN
JUNA DHARAM LYO JANI – SANTVANI BHAJAN LYRICS જુના ધરમ લ્યો જાણી- ભજન સંતવાણી રચનાઃગણપત દાસ CLICK TO DOWNLOAD MP3 જુનો ધરમ લ્યો જાણી મારા સંતો, જુનો ધરમ લ્યો જાણી….. ટેક નદી કિનારે કોઈ નર ઊભો, તૃષ્ણા નહીં છિપાણી, કા તો એનું અંગ આળસુ, કા સરિતા સુકાણી…. મારા સંતો જુનો ધરમ…. કલ્પતરુ તળે કોઈ જન…