Santvani Desi Bhajan-GYANI GURU MALYA RE
Santvani Desi Bhajan -BEST BHAJAN SANTVANI જ્ઞાની ગુરુ મળ્યા રે -ગુજરાતી પ્રાચીન ભજન રચનાઃ દાસ સત્તાર જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન તણી, કંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસમણી…. ટેક હું તો જન્મની આંધળી, મને ગુરુ એ આપી આંખ, ગુરુચરણ નું અંજન આંજ્યું, મટી ગઈ સહુ ઝાંખ આંખો ખોલી જોયું રે, ઘટ…