NAYANO NA BAN MARYA -નયનોના બાણ માર્યા
NAYANO NA BAN MARYA – નયનોનાં બાણ માર્યા – BHAJAN SANTVANI દાસ સત્તારનું ભજન-નયનોનાં બાણ માર્યા – રચનાઃ દાસ સત્તાર શા આ ભજનને અંહીથી સાંભળો… સ્વરઃ રામદાસ ગોંડલિયા નયનોના બાણ માર્યા, આર પાર દિલમાં, વાહ રે શિકારી મારા, કિધો શિકાર દિલમાં …..ટેક દિલ એક છે ને શસ્ત્રો,માર્યા જુદા જુદા તે, બરછી અસીને બાણો, ખંજર કટાર…