NAMU GUNESHA NAMU HANUMANTA
NAMU GUNESHA NAMU HANUMANTA – SANTVANI BHAJAN IN GUJARATI નમું ગુણેશા નમું હનુમંતા – ગુજરાતી સંતવાણી ભજન આ ભજન અંહીથી સાંભળો. સ્વરઃ રામદાસ ગોંડલિયા નમું ગુણેશા નમું હનુમંતા, બેઉ યોદ્ધા મેં કોણ બળવંતા ….. ટેક ગજાનનને ગ્રંથ સિંદૂર, હનુમાનને તેલ ઘડુલા …. નમું ગણેશા ….. ગજાનનને જોઇએ જનોયુંનાં ઝોટા, હનુમાનને લાલ લુગડા …. નમું ગણેશા…