કોને કહું દિલડાની વાતું – સંતવાણી ભજન
કોને કહું દિલડાની વાતું – ગુજરાતી ભજન ગીત KONE KAHU DILADA NI VATU – BEST GUJARATI BHAJAN રચનાઃ દાસ સતાર CLICK TO DOWNLOAD MP3 કોને કહું દિલડાની વાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું… ટેક. જેને જેને કહું તે તો કહ્યું નવ માને, મૂરખ ગણીને મારે છે લાતું…નથી રહેવાતું હવે… ઘેલા રે લોકો મારી ગત શું…