HE SADGURU SACHA – SANTVANI BHAJAN
HE SADGURU SACHA – SANTVANI BHAJAN હૈ સદગુરૂ સાચા – ગુજરાતી ભજન ગીત રચનાઃ ટેલવા ભગત આ ભજન ટેલવા ભગતે લખ્યું છે જેમાં ગુરૂનો પુરણ મહીમા બતાવવામાં આવ્યો છે.તેમણે કહ્યુ છે આ ભજન થકી કે આપણે સદગુરૂ ઉપર વિશ્વાસ રાખવો જોઇએ.કારણકે તે આપણેને આ ભવસાગરમાંથી સાચો રસ્તો બતાવે છે.તેમણે ગોવિંદ કરતાં ગુરૂને ચડીયાતા બતાવ્યા…