DHAN GURU DEVA MARA (ધન ગુરૂ દેવા મારાં)
BHAJAN LYRICS IN GUJARATI BHAJAN:197 DHAN GURU DEVA MARA…. ગુજરાતી ભજન સંતવાણી ભજનોની સરવાણી ધન ગુરૂ દેવા મારા ….. ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને, સદગુરૂએ શબદ સુનાયો રે, ગુરૂજીનો મહિમા પલ પલ વખાંણું ને, પડનામ પ્રાયશ્ચિત સઘળાં જાય…ટેક….(1) સુતો રે જગાડ્યો ગુરૂએ દેશ રે દેખાડ્યો, અલખ પુરૂષ ઓળખાયો , બુડતો હતો તે મારા…