કોણે કામ કર્યા મારા – સંતવાણી ભજન
કોણે કામ કર્યા મારા – લોકપ્રિય ગુજરાતી ભજન KONE KAM KARYA MARA – BEST SANTVANI BHAJAN રચનાઃ ખુમાનસંગ CLICK TO DOWNLOAD MP3 કોણે કામ કર્યા મારા, કોણે કામ કર્યા, કોઈ તો બતાવો મારા, કોણે કામ કર્યા… ટેક. હું ગ્યો’ તો ભજનમાં, રાત ત્યાં રયો તો, પોલીસ બનીને પહેરો, કોણે ભર્યો…કોઇ તો બતાવો… જગના આદર્યો મોટો,…