SAKHI LYRICS IN GUJARATI (ભજનમાં ગવાતી સાખીઓ)
SANTVANI SAKHI SAKHI – 29 BHAJAN SAKHI સાખીઓ- સાત સલામની ગુજરાતી સાખીઓ સવા બાપાની સાખીઓ પેલી સલામ પૃથ્વીને કરીએ,જેની પીઠ પર પગ દઇ ફરીએ, કરું પરિક્રમા શીર નમાવી,સવા શેર માટીની કાયા બનાવી. (1) બીજી સલામ કરૂં અન્ન-જળ-અગ્નિ,જીવ્યા દોરી છે ઇ સબ જગની, આપની સૃષ્ટ્રી આપને ખાવે,બીજી સલામ કરું મન ભાવને.(2) ત્રીજી સલામ કરું…