(SAKHI – SANTVANI) ભજન-સાખી
SANTVANI SAKHI SAKHI – 25 BHAJAN SAKHI સાખીઓ સંતવાણી-સાખીઓ ગુજરાતી સાખીઓ (1) સફલ કરી લે જિંદગી, મળિયો માનવ દેહ, આવીને સંસારમાં,સાચું સમજી લેહ. (2) આખર અંહિથી એક દિન,જવાનું નિશંક, કરમી ધરમી કોઇ પણ,રહ્યા ન રાજા રંક. (3) ઘડપણ તો ઘેરી વળ્યું,થયા ન પુરા કોડ, અણધારીયું ઉપાધિયું,છોડ છોડ તું છોડ. …