PRABHATIYU-DIN RE UGYO DAMODARA
PRABHATIYU-DIN RE UGYO DAMODARA…. પ્રભાતિયું-ભજન-દિન રે ઉગ્યો દામોદરા……. રચનાઃથાર્યો ભગત CLICK TO DOWNLOAD MP3 FILE દિન રે ઉગ્યો દામોદરા,ઉઠો મારા આનંદદાતા, નારાયણ જાગો નિંદથી પો ફિટી પ્રભાતા….દિન રે ઉગ્યો (1) કોકીલા વનમાં કિલ્લોલ કરે, કમળ ખીલે સુંગધ સુહાતા, પૂર્વ દિશામાં પ્રકાશ ભયો,નભમાં તારા છુપાતા….દિન ઉગ્યો (2) બાલક બછડાં સૌ સુખી થયાં,માનથી ધવરાવે માતા, જંગલમાં જુઓને…