KALA TE AJAB RACHI KIRATAR
KALA TE AJAB RACHI KIRTAR….. DESHI BHAJAN પ્રાચિન ભજન સંતવાણી ભજન – કળા તેં અજબ રચી કીરતાર….. રચનાઃ કવિ કાન CLICK TO DOWNLOAD MP3 પામે નહી કોઇ પાર, કળા તેં અજબ રચી કીરતાર…..કળા તેં અજબ …(1) એક વ્યક્તિને વસ્ત્રનાં વાંઘા, જમવા મળે નહીં જુવાર, અર્ધ નગ્નને ફરે ઉઘાડા, પુત્ર નારી પરીવાર…કળા તેં અજબ…(2) એક અમનને ચમન…