KAMALAPATI KARUNA KE SAGAR – સંતવાણી ભજન
KAMALAPATI KARUNA KE SAGAR…. SANTVANI BHAJAN કમલા પતિ કરૂણા કે સાગર…સુપ્રસિદ્ધ ભજન રચનાઃ થાર્યો ભગત CLICK TO DOWNLOAD MP3 કમલાપતિ કરૂણા કે સાગર, હે ગોવિંદ મુરારી…..કમલાપતિ કરૂણા (1) વાસુદેવા અલખ અભેવા, હે નારાયણ નિર્વિકારી, આનંદ દાતા અગમ અગોચર, કલા અપરમપારી….કમલાપતિ કરૂણા (2) શોભિત શાન્તાકાર અનુપમ, મૂરતિ મંગલકારી, પુરૂષોત્તમ પાવન પતિતન કે, પુનિ પુનિ જાંઉ બલિહારી…..કમલાપતિ કરૂણા…