એ રામ રાખે એમ રહેવું દુનિયામાં – સંતવાણી ભજન
એ રામ રાખે એમ રહેવું દુનિયામાં – ગુજરાતી ભજન ગીત RAM RAKHE EM RAHEVU-GUJARATI BHAJAN LYRICS CLICK TO DOWNLOAD MP3 .રામ રાખે એમ રહેવું દુનિયામાં, કોઇને કાંય ન કહેવું, દુનિયામાં રામ રાખે એમ રહેવું…ટેક પ્રભુ ભજિયા એને પ્રથમ પડીયું, અનઘડ સંકટ એવું, મોરધ્વજ માથે કરવત માંડી, અંગડું અડધું વેચ્યું…દુનિયામાં રામ….(1) ક્રોધ કરી એક દી…