EVO KALIYUG AVYO KUDO- BHAJAN
EVO KALIYUG AVYO KUDO… – SANTVANI BHAJAN એવો કળિયુગ આવ્યો કૂડો રે…… રચનાઃ દાસ ધીરો ભગત CLICK TODOWNLOAD MP3 એવો કળિયુગ આવ્યો કૂડો રે, દુનિયામાંથી દયા છે ઘટી, એવા મોટા મોટા મહાજન રે, લખપતી લોભી રે થયા…એવો કળિયુગ (1) ધરતી માંથી ઘર્મ ગયું,વધ્યું પાપનું પુર, પરજન તો પાગડા થયા,મેદની થઇ ચકચૂર, એવો ધરતીએ રસ ચોર્યો…