MITHI MITHI EK RATE – BHAJAN LYRICS
MITHI MITHI EK RATE – GUJARATI SANTVANI BHAJAN મીઠી મીઠી એક રાતે ……ગુજરાતી સંતવાણી ભજન રચનાઃ પુરૂષોત્તમદાસ મીઠી મીઠી એક રાતે ,અયોધ્યામાં રયાતાં, કાગમુનિ સંગે અમે ,ફરવા ને ગ્યાતાં,……ટેક કહે ભોળાનાથ તમે,સુણો રે ભવાની, વાત છે મઝાની જ્યારે રામ જનમ્યાં’તા ….મીઠી મીઠી એક….(1) કેસર ને કંકુ ઉડે,અબીલ ગુલાલ ત્યાં, મચીતી ધમાલ રૂડાં,ફુલ વરસ્યા તા….મીઠી મીઠી…