BHAI BHAJ SHIV GORAKH PYARA
BHAI BHAJ SHIV GORAKH PYARA – BHAJAN SANTVANI ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા… ગુજરાતી ભજન સંતવાણી રચનાઃ નટુદાન CLICK TO DOWNLOAD MP3 સબ ધરમ મેં એક હી સત્ય સનાતન, નાથ પંથ નિરધારા, ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા…ટેક દાસ ભાવ સે નાથજી નિરખે, અલખ અભેદ કે ઓમકારા, મછંદર જેવા બોલ મુખ સે, શબ્દ સે સંસારા….ભાઇ ભજ…