YAMUNA TAT BANSI BAJAVE
YAMUNA TAT BANSI BAJAVE……. – GUJARATI BHAJAN યમુના તટ બંસી બજાવે….. કૃષ્ણ ભજન રચનાઃ થાર્યો ભગત CLICK TO DOWNLOAD MP3 યમુના તટ બંસી બજાવે , અલી નિરખો નન્દ કો લાલ…..ટેક પરીબ્રહ્મ આયે પૃથ્વી ઉપર, વેશ ધર્યો ગોપાલ, ભાગ્ય ખુલે હૈં મમ ભુમિ કે, હરિ નાચત દે તાલ……..યમુના તટ બંસી . (1) મુરલી અવાજ ગર્જે ગગન…