EVA DORANGA BHELA RE NAV BESI YE RE…
BHAJAN – SANTVANI IN GUJARATI BHAJAN LYRICS EVA DORANGA BHELA RE NAV BESI YE ભજન-54 એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…. એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ એ જી એમાં પત રે પોતાની જાય રે હાં… એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી‚ ઘડીમાં પીર રે થઈને પૂજાય…