કીધી મુને ઘેલી ઓધા – ગુજરાતી ભજન લીરિક્સ
કીધી મુને ઘેલી ઓધા – ગુજરાતી ભજન સંગ્રહ KIDHI MUNE GHELI ODHA -Gujarati Bhajan Lyrics રચનાઃ દાસ મીઠો CLICK TO DOWNLOAD MP3 કીધી મુને ઘેલી ઓધા કીધી મુને ઘેલી, હે કાનુડે કામણગારે કીધી મુને ઘેલી… ટેક. સાલુડાની સુધ બુધ ભુલી, ભાંગ પીધી મેં લીલી, સેંથાને ઠેકાણે મેં તો ચોડી દીધી ટીલી…હે કાનુડે કામણગારે… અમે જળ…