સંસારમાં સુખ પામવા – સંતવાણી
સંસારમાં સુખ પામવા – સંતવાણીનાં ચાબખા SANTVANI – SANSAR MA SUKH PAMAVA રચનાઃ શંકરદાન ગઢવી CLICK TO DOWNLOAD MP3 સંસારમાં સુખ પામવા, કંગાલનું દુઃખ કાપવું, યાચક અતિથિ ને યથા સ્થિતિ, દાન અન્નનું આપવું, પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી આચરી, આ ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હરહરી… ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવું, બદકર્મથી…