હરિહરાની મરજી – સંતવાણી ભજન ગુજરાતી
હરિહરાની મરજી મેં તો અરજી કરી છે- ભજન HARIHARA NI MARAJI – BEST SANTVANI BHAJAN રચનાઃ કવિવર ગાફિલ CLICK TO DOWNLOAD MP3 હરીહરાની મરજી, મેં તો અરજી કરી છે એને, એ ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે ને…… ટેક દુનિયાને છોડી દોડી, મેં ચરણ ગ્રહ્યું છે એનું, મારા જીવનની દોરી, એને જ હાથ…