આવો નાથજી આસન પધારો – સંતવાણીનાં સહારે
આવો નાથજી આસન પધારો – જુના સંતવાણી ભજન ગીત AVO NATHAJI AASAN PADHARO – JUNA BHAJAN SONG LYRICS રચનાઃ નટુદાન CLICK TO DOWNLOAD MP3 આવો નાથજી આસન પધારો, બ્રહ્મ છોડકે કરો ભક્તિ, મછદરનાથ કહે સત્ય માનજો, જોગી શિવ હે ગોરખ જતી….. ટેક સોરંગી સંત હરિ નાથ સુનો, અંચબે કંથળ સત્ય વતી, સંતોષનાથ મેરી સમજ મેં,…