કાલાથી વણજુ ન કરીએ – સતી તોરલનું ભજન
કાલાથી વણજુ ન કરીએ – ગુજરાતી સંતવાણી KALA THI VANAJU NA KARIYE – SATI TORAL NI VANI રચનાઃ સતી તોરલ CLICK TO DOWNLOAD MP3 જાડેજા જ્યાં મનડું રે માને ત્યાં રહીએ, તોરલ કહે કાલાથી વણજુ ન કરીએ, તોરલ કહે નુગરાથી નેડલો ન કરીએ… ટેક. એવા ગુઢાને ગરવા દિને સાયર સરીખરા, જેસલજી પંજો રે દઈને આપણે…