SAT NA DHINGANE SANTO – સતના ધિંગાણે સંતો
SAT NA DHINGANE SANTO – PRACHIN BHAJAN GUJARATI સતનાં ધિગાણે સંતો પાછા નહી પડે – ભજન સરવાણી રચનાઃ સંત શિવપુરી SAT NA DHINGANE SANTO – આ ભજન સંત શ્રી શિવપુરી દ્વારા રચાયેલું છે. જેમાં તેમણે આ ભારતવર્ષનાં સંતોનો મહિમા વર્ણવ્યો છે.સંતોએ હંમેશા આ સમાજ માટે થઇને પોતાનાં દેહુનાં દાન આપી દિધેલાં છે. તેમણે હમેંશા પરોપકારની…