અવગુણ ચિત્ત ના ધરો – ગુજરાતી ભજન સંગ્રહ
અવગુણ ચિત્ત ના ધરો – ગુજરાતી ભજન lyrics AVGUN CHITT NA DHARO – OLD BHAJAN SONG IN GUJARATI રચનાઃ સુરદાસ અવગુણ ચિત્તા ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, સમદરશી હે નામ તિહારો (૨) ચાહે તો પાર કરો…હમારે અવગુણ …… એક નદિયા એક નાલ કહાવત, મેલો હી નીર ભર્યો (૨) દોનો મિલકર એક બરન…