કાન ચડા કદમને ડાળ – ખુબજ લોકપ્રિય સંતવાણી થાળ
કાન ચડા કદમને ડાળ – થાળ KAN CHADA KADAM NE DAL – BEST SANTVANI THAL LYRICS રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 SONG કાન ચડા કદમને ડાળ, હેઠા ઉતરોને, માતા જશોદા જુએ છે વાટ…. હેઠા ઉતરોને… દૂધને સાકરનો મેતો શીરો બનાવ્યો, ભેળા મેલ્યા છે તુલસીના પાન….. હેઠા ઉતરોને…. ભાત રે ભાતના ભોજન બનાવ્યા, વિધ…