MATI RE MUNJANI KEM TARI
MATI RE MUNJANI KEM TARI…….- DOWNLOAD GUJARATI BHAJAN PDF મતી રે મુંજાણી કેમ તારી…. સંતવાણી ભજન રચનાઃ સંત ત્રિકમ સાહેબ CLICK TO DOWNLOAD MP3 મતી રે મુંજાણી કેમ તારી, એવો વણજે આવ્યો વેપારી રે….ટેક મહા પદારથ મનખો આવ્યો વાલા, લીધી છે ભૂંડપની ભારી….વણજે આવ્યો….(1) સોંગો જાણી સાટુ ન કરજો વાલા, લેજો રે વસ્તુ વિચારી …વણજે…