Categories: KIRTAN

CHALO RE JAI E SATSANG MA

BEST SATSANG SONG

KIRTAN:24

CHALO RE JAI E SATSANG MA….

ગુજરાતી કિર્તન ગીત

સત્સંગ ભજનનાં કિર્તનો

ચાલો રે જઇએ સત્સંગમાં….

ચાલો રે જઇએ સત્સંગમાં,
સત્સંગ મોટું ધામ છે,
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
હરિ મિલાવો પ્રભુ મિલાવો,
તેના હોય વિશ્રામ જો ભાઇ…(2)
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
આજનો લ્હાવો લીજીએ,
કાલનું કાટું હોય જો…(2)
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
માતા-પિતા અને ગુરૂની સેવા,
તે તિરથનું ધામ છે…(2)
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
પરિક્ષિતને શ્રાપ આપ્યો,
ગયા ગંગાને તીર જો (2),
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
શુકદેવજીએ ભાગવત વાંચ્યું,
પરિક્ષિતે સાંભળ્યું જો (2),
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
સાત દિવસમાં મોક્ષ પામ્યા,
ગયા વૈકુંઠ ધામ જો (2)
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
આત્માને એટલું કહેજો,
કરી લે સત્સંગ જો (2),
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.
ગોપી મંડળની વિનંતી સ્વામી,
આપજો વ્રજમાં વાસ (2),
સત્સંગમાંથી રજા લઇને,
સૌને જયશ્રી કૃષ્ણ કહીએ.

KIRTAN LYRICS IN GUJARATI,SANTVANI DHAM

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago